🔷 TIME, SPEED & DISTANCE – ALL QUESTION TYPES (RRB GROUP)
1️⃣ Basic Speed – Distance – Time
Q1. 60 km distance 30 km/h speed થી cover કરવા કેટલો સમય લાગશે? javab 2 kalak
Q2. 2 કલાકમાં 80 km જાય તો speed કેટલી?javab 40km/h
2️⃣ Unit Conversion (m/s ↔ km/h)
Q3. 36 km/h ને m/s માં બદલો. javab 10 m/s
Q4. 10 m/s ને km/h માં બદલો. 36km/h
3️⃣ Average Speed (Same Distance)
Q5. એક માણસ A થી B 40 km/h થી જાય છે અને B થી A 60 km/h થી આવે છે. Average speed શોધો. javab 50km/h Formula 2ab/(a+b)
Q6. 30 km/h અને 50 km/h ની average speed (equal distance). 37.5 km/h
4️⃣ Average Speed (Different Distance)
Q7. 120 km 60 km/h થી અને 80 km 40 km/h થી જાય છે. Average speed શોધો. 50km/h
5️⃣ Relative Speed – Same Direction
Q8. બે ટ્રેનો 60 km/h અને 40 km/h થી same direction માં ચાલે છે. Relative speed? 60-40=20
Q9. faster train slower train ને કેટલા km/h થી overtake કરશે?
6️⃣ Relative Speed – Opposite Direction
Q10. બે ટ્રેનો 50 km/h અને 70 km/h થી opposite direction માં આવે છે. Relative speed? javab 120km/h
Q11. સામસામે ચાલતી ટ્રેનો કેટલા સમય માં cross કરશે?
7️⃣ Train Crossing a Pole / Man
Q12. 120 m લાંબી ટ્રેન 60 km/h થી pole cross કરવા કેટલો સમય લેશે? spreed ne m/s ma convert kari formula muki time shodhvo.
Q13. ટ્રેન માણસને cross કરે છે (man standing).
8️⃣ Train Crossing a Platform
Q14. 150 m ટ્રેન અને 100 m platform, speed 45 km/h. Time?
Q15. Train + platform crossing.
9️⃣ Two Trains Crossing Each Other
Q16. બે ટ્રેનો 100 m અને 120 m, speed 40 km/h અને 50 km/h (opposite). Time? javab 8.8 sec
Q17. same direction train crossing.
🔟 Boats & Streams (Upstream–Downstream)
Q18. Boat speed still water = 10 km/h, stream = 2 km/h. Downstream speed?
Q19. Upstream speed?
1️⃣1️⃣ Boat – Time Based
Q20. Boat downstream 30 km 3 કલાકમાં જાય છે. Stream speed 2 km/h. Boat speed?
1️⃣2️⃣ Walking / Running Speed Change
Q21. માણસ 10 km/h થી ચાલે છે. Speed 20% વધે તો સમય કેટલો ઘટશે? javab 2 kalak
Q22. Speed ઘટે તો effect on time.
1️⃣3️⃣ Time Ratio – Speed Inverse
Q23. Speed ratio 3:4 હોય તો time ratio શું? javab 4:3
Q24. Time ratio 5:3 હોય તો speed ratio?
1️⃣4️⃣ Meeting Point Problem
Q25. A અને B 60 km distance પરથી સામસામે ચાલે છે. Speed 10 km/h અને 20 km/h. ક્યાં મળશે?
1️⃣5️⃣ Catch Up / Overtake
Q26. A 5 km આગળ છે. A speed 10 km/h, B speed 15 km/h. B કેટલા સમય માં A ને પકડશે? javab 1hour
1️⃣6️⃣ Circular Track
Q27. 400 m circular track. Speed 8 m/s. એક round કેટલા સમય માં? javab 50sec
Q28. Opposite direction running.
1️⃣7️⃣ Trains – Percentage Speed Change
Q29. Train speed 25% વધે તો time કેટલા % ઘટશે?
1️⃣8️⃣ Mixed TSD Word Problem
Q30. એક માણસ bicycle થી 20 km/h અને walking 5 km/h કરે છે. Total distance 30 km. Total time? javab 3 hour
1️⃣9️⃣ Modern RRB Trap Type
Q31. 2/3 distance 40 km/h અને બાકી 1/3 distance 60 km/h. Average speed? javab 50 km/h
Average Speed = (m+n) ab / mb+na = (2+1) X 40 X 60 / 2 X 60 +1 X 40 = 45
Distance Ration 2/3 and 1/3 Distance Ratio 2:1
૧. Unit Conversion (એકમ પરિવર્તન) - Q3, Q4
રેલવે હંમેશા ટ્રેનની લંબાઈ મીટર (m) માં આપે છે અને ઝડપ km/h માં. આમાં વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરે છે.
km/h થી m/s: \{5}{18} વડે ગુણવું.
m/s થી km/h: \{18}{5} વડે ગુણવું.
૨. ટ્રેન માટે લંબાઈનો નિયમ (Q12 થી Q17)
જ્યારે ટ્રેન થાંભલા (Pole) કે માણસ ને ઓળંગે, ત્યારે અંતર (Distance) = માત્ર ટ્રેનની લંબાઈ.
જ્યારે ટ્રેન પ્લેટફોર્મ, બ્રિજ કે બીજી ટ્રેન ને ઓળંગે, ત્યારે અંતર = બંનેની લંબાઈનો સરવાળો.
૩. સાપેક્ષ ઝડપ (Relative Speed) - Q8 થી Q11
સામે-સામે (Opposite Direction): ઝડપનો સરવાળો થાય ($S1 + S2$).
એક જ દિશામાં (Same Direction): ઝડપની બાદબાકી થાય ($S1 - S2$).
આ લિસ્ટની શક્તિ (RRB Special):
Average Speed (Q5-Q7): આ સૌથી સ્કોરિંગ છે. 2 સમાન અંતર માટે $2xy / (x+y)$ સૂત્ર ક્યારેય ભૂલતા નહીં.
Boats & Streams (Q18-Q20): આમાં ખાસ યાદ રાખજો:
Downstream (પ્રવાહની દિશા): હોડી + પ્રવાહ ($B + S$)
Upstream (પ્રવાહની વિરુદ્ધ): હોડી - પ્રવાહ ($B - S$)
Circular Track (Q27): આ પ્રકારના પ્રશ્નો હવે નવી પેટર્નમાં વધુ પૂછાય છે.
No comments:
Post a Comment