🔷 PIPE & CISTERN – ALL QUESTION TYPES (RRB GROUP)
1️⃣ Single Inlet Pipe
Q1. એક pipe ટાંકી 12 કલાકમાં ભરે છે. 1 કલાકમાં કેટલું ભરાશે?
Q2. એક pipe 20 કલાકમાં ટાંકી ભરે છે. 5 કલાકમાં કેટલું ભાગ ભરાશે? javab 1/4
2️⃣ Two Inlet Pipes Together
Q3. A pipe 10 કલાકમાં અને B pipe 15 કલાકમાં ટાંકી ભરે છે. બંને સાથે કેટલા કલાકમાં ટાંકી ભરશે? javab 6 kalak
Q4. બે pipes 12 કલાક અને 18 કલાકમાં ટાંકી ભરે છે. બંને સાથે કેટલા કલાકમાં ટાંકી ભરશે?
3️⃣ Inlet + Outlet Together
Q5. એક inlet 8 કલાકમાં ટાંકી ભરે છે અને એક outlet 16 કલાકમાં ખાલી કરે છે. બંને સાથે કેટલા કલાકમાં ટાંકી ભરશે? javab 1/16
Q6. એક pipe 6 કલાકમાં ભરે છે અને બીજો 12 કલાકમાં ખાલી કરે છે. javab 1/12
4️⃣ One Pipe Closed After Some Time
Q7. બે inlet pipes સાથે ખોલવામાં આવે છે. 4 કલાક પછી એક pipe બંધ થાય છે. કુલ સમય શોધો.
(A = 12 કલાક, B = 18 કલાક) javab 4/3
5️⃣ One Pipe Opened Later
Q8. એક inlet pipe શરૂઆતથી ખુલ્લો છે. 3 કલાક પછી બીજો pipe ખોલાય છે. કુલ સમય શોધો.
(A = 15 કલાક, B = 30 કલાક) javab 8 kalak
6️⃣ Alternate Opening of Pipes
Q9. A અને B pipes એક કલાક એક કલાક બદલીને ટાંકી ભરે છે. A = 10 કલાક, B = 20 કલાક. ટાંકી કેટલા કલાકમાં ભરાશે? javab 1/5
7️⃣ Pipes Working for Fixed Time
Q10. A pipe 5 કલાક અને B pipe 3 કલાક કરે છે. A = 10 કલાક, B = 15 કલાક. કુલ કામ કેટલું થયું?
8️⃣ Emptying Tank Completely
Q11. એક outlet pipe 9 કલાકમાં ટાંકી ખાલી કરે છે. 4 કલાકમાં કેટલો ભાગ ખાલી થશે?
9️⃣ Filling then Emptying
Q12. ટાંકી 2/3 ભરાય પછી outlet ખોલાય છે. કુલ સમય શોધો.
(Inlet = 6 કલાક, Outlet = 12 કલાક) javab 4 kalak
🔟 Leakage Problem
Q13. એક pipe 12 કલાકમાં ભરે છે, પરંતુ leakage હોવાના કારણે 18 કલાકમાં ભરાય છે. Leakage એકલા કેટલા કલાકમાં ટાંકી ખાલી કરશે? 24 kalak ma
1️⃣1️⃣ Ratio of Pipes Efficiency
Q14. A અને B pipes ની capacity ratio 2:3 છે. જો A 15 કલાકમાં ભરે તો B કેટલા કલાકમાં ભરે? javab 10 kalak
1️⃣2️⃣ Pipes Based on Fractions
Q15. A pipe 1/6 ભાગ પ્રતિ કલાક ભરે છે અને B pipe 1/8 ભાગ ખાલી કરે છે. ટાંકી કેટલા કલાકમાં ભરાશે?
1️⃣3️⃣ Pipes Opened in Stages
Q16. ત્રણ pipes સાથે ખોલાય છે. 2 કલાક પછી એક બંધ થાય છે, 4 કલાક પછી બીજો બંધ થાય છે. કુલ સમય શોધો.
1️⃣4️⃣ Modern RRB Mixed Type
Q17. બે inlet pipes સાથે કામ કરે તો 4 કલાકમાં ટાંકી ભરે છે. એક pipe એકલો 6 કલાકમાં ભરે છે. બીજો pipe કેટલા કલાકમાં ભરે? javab 2 kalak
1️⃣5️⃣ Fill–Empty–Fill
Q18. એક inlet pipe 5 કલાકમાં ભરે છે અને outlet 10 કલાકમાં ખાલી કરે છે. પહેલા inlet 2 કલાક ચાલે પછી outlet 1 કલાક ખોલાય છે. ટાંકી કેટલા કલાકમાં ભરાશે?
૧. Diameter/Radius (વ્યાસ) વાળા પ્રશ્નો
ક્યારેક રેલવેમાં આવો પ્રશ્ન પૂછાય છે: "એક નળ ટાંકી 10 મિનિટમાં ભરે છે. જો નળનો વ્યાસ (Diameter) બમણો કરવામાં આવે, તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?"
લોજિક: નળમાંથી બહાર આવતા પાણીનું પ્રમાણ તેના વ્યાસના વર્ગ (Square) ના પ્રમાણમાં હોય છે.
ટ્રિક: જો વ્યાસ બમણો (2x) થાય, તો પાણી 4 ગણું (2²) ઝડપથી આવશે, એટલે સમય 4 ગણો ઓછો લાગશે.
૨. ટાંકીની ક્ષમતા (Capacity) શોધવી
તમારા લિસ્ટમાં આ એક ટાઈપ ઉમેરી શકાય:
પ્રશ્ન: "નળ A 10 કલાકમાં ટાંકી ભરે છે. તે પ્રતિ મિનિટ 5 લિટર પાણી નાખે છે. તો ટાંકીની કુલ ક્ષમતા શોધો."
કેવી રીતે કરવું: કુલ કલાકોને મિનિટમાં ફેરવીને પ્રતિ મિનિટના લિટર સાથે ગુણાકાર કરવો.
આ લિસ્ટની ખાસિયતો (Smart Strategy):
Leakage (Q13): આ પ્રશ્ન રેલવેનો ફેવરિટ છે. તેને હંમેશા 'Negative Efficiency' (બાદબાકી) તરીકે ગણજો.
Alternate Opening (Q9): આમાં ખાસ ધ્યાન રાખવું કે છેલ્લે ટાંકી ભરાઈ જાય ત્યારે બીજો નળ ખોલવાની જરૂર નથી રહેતી. આમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે.
Efficiency (Q14): ક્ષમતા અને સમયનો સંબંધ ઉલટો (Inverse) હોય છે, તે ખાસ યાદ રાખજો.
No comments:
Post a Comment