🔷 AVERAGE – ALL QUESTION TYPES (RRB GROUP D)
1️⃣ Simple Average (Direct)
Q1. 5 સંખ્યાનો average 24 છે. બધી સંખ્યાનો સરવાળો કેટલો?
Q2. 8, 12, 16, 20 નો average શોધો. 14
2️⃣ Average + One Value Missing
Q3. 6 સંખ્યાનો average 15 છે. 5 સંખ્યાનો સરવાળો 65 છે. 6મી સંખ્યા શોધો.
Q4. 10 વિદ્યાર્થીઓનો average marks 48 છે. 9 વિદ્યાર્થીઓનો સરવાળો 420 છે. javab 60
3️⃣ Average After Addition
Q5. 4 સંખ્યાનો average 10 છે. એક નવી સંખ્યા ઉમેરવાથી average 12 થાય છે. નવી સંખ્યા શોધો. javab 20
Q6. 6 વ્યક્તિઓનો average weight 50 kg છે. 7મી વ્યક્તિ ઉમેરવાથી average 52 થાય છે. javab 64
4️⃣ Average After Removal
Q7. 10 સંખ્યાનો average 30 છે. એક સંખ્યા કાઢ્યા પછી average 28 થાય છે. કાઢેલી સંખ્યા શોધો. javab 48
Q8. 8 વ્યક્તિઓનો average age 25 છે. એક વ્યક્તિ નીકળે તો average 23 થાય છે. javab 39
5️⃣ Replacement (One Value Replaced)
Q9. 10 વિદ્યાર્થીઓનો average marks 45 છે. એક વિદ્યાર્થી 30 marks લઈ જાય છે અને તેની જગ્યાએ 50 marks વાળો આવે છે. નવો average કેટલો? javab 47
Q10. 5 સંખ્યાનો average 20 છે. 10 ને 30 થી replace કરો. નવો average? javab 24
6️⃣ Two Groups Average Combined
Q11. 20 પુરુષોનો average age 30 છે અને 30 સ્ત્રીઓનો average age 25 છે. બધા નો combined average શોધો.
Q12. એક વર્ગમાં 25 વિદ્યાર્થીઓનો average 40 છે અને બીજા વર્ગમાં 35 વિદ્યાર્થીઓનો average 50 છે. combined Average 45.83
7️⃣ Average + Ratio Method
Q13. A અને B નો average 25 છે. A:B = 3:2. A શોધો. 30
Q14. બે સંખ્યાનો average 18 છે અને ratio 5:7 છે. 15:21
8️⃣ Average Speed (Equal Distance)
Q15. એક ટ્રેન 60 km/h થી જાય છે અને પાછી 40 km/h થી આવે છે. average speed શોધો. 48
Q16. A થી B 30 km/h અને B થી A 50 km/h. average speed = ? javab 37.5
9️⃣ Average Speed (Different Distance)
Q17. 120 km distance 60 km/h થી અને 80 km distance 40 km/h થી cover કરે છે. average speed? 50
🔟 Consecutive Numbers Average
Q18. 5 સતત સંખ્યાનો average 30 છે. સંખ્યાઓ લખો.
Q19. 7 odd numbers નો average 21 છે.
1️⃣1️⃣ Average Age (Word Problem)
Q20. 6 મિત્રોનો average age 20 છે. 2 વર્ષ પછી average કેટલો થશે? javab 22
Q21. 10 વિદ્યાર્થીઓનો average age 15 છે. 5 વર્ષ પછી average? javab 10
1️⃣2️⃣ Increase / Decrease in Average
Q22. 10 સંખ્યાનો average 25 છે. દરેક સંખ્યામાં 5 ઉમેરવામાં આવે તો નવો average? javab 30
Q23. દરેક સંખ્યામાંથી 3 ઘટાડવામાં આવે તો average કેટલો ઘટશે?
1️⃣3️⃣ Cricket / Runs Average
Q24. એક batsman 10 innings માં average 45 runs કરે છે. કુલ runs? 450
Q25. 11 innings પછી average 50 છે. કુલ runs? 550
1️⃣4️⃣ Profit / Salary Average
Q26. 12 મહિના નો average salary ₹25,000 છે. કુલ salary? 3,00,000
Q27. 6 દિવસ નો average profit ₹800 છે.
1️⃣5️⃣ Mixed Concept (Exam Trap)
Q28. 10 સંખ્યાનો average 20 છે. 5 સંખ્યાનો average 30 છે. બાકી 5 સંખ્યાનો average? javab 10
Q29. 12 વિદ્યાર્થીઓનો average 35 છે. 4 વિદ્યાર્થીઓ 45 average ધરાવે છે. બાકી 8 નો average? javab 30
1️⃣6️⃣ Maximum / Minimum Value
Q30. 5 સંખ્યાનો average 12 છે. maximum સંખ્યા કેટલી હોઈ શકે?
Q31. 6 સંખ્યાનો average 10 છે. minimum value કેટલી?
. Average Speed (3 ગતિ માટે):
તમારા લિસ્ટમાં 2 સ્પીડ (જવું અને આવવું) માટેના પ્રશ્નો છે, પણ ક્યારેક 3 સમાન અંતર માટે પ્રશ્ન પૂછાય છે.
સૂત્ર: {3xyz}{xy + yz + zx}
(જ્યારે અંતર સમાન હોય અને ત્રણ અલગ અલગ ઝડપ x, y, z હોય ત્યારે).
૨. Batsman's New Average (Inning Addition):
તમારા લિસ્ટના પોઈન્ટ 13 માં આ એક ટાઈપ ખાસ ઉમેરી દેજો:
પ્રશ્ન: "એક બેટ્સમેન તેની 11મી ઈનિંગમાં 80 રન બનાવે છે અને તેનાથી તેની સરાસરી 5 રન વધે છે. તો 11મી ઈનિંગ પછીની નવી સરાસરી શોધો."
ટ્રિક: આ પ્રકારના દાખલા રેલ્વેમાં વારંવાર પૂછાય છે.
તમારા લિસ્ટના બેસ્ટ પોઈન્ટ્સ (RRB Special):
Point 12 (Increase/Decrease): આ સૌથી સ્કોરિંગ છે. જો દરેક સંખ્યામાં 5 ઉમેરો તો સરાસરીમાં પણ સીધો 5 નો વધારો થાય. આમાં ગણતરી કરવાની જરૂર નથી પડતી.
Point 10 (Consecutive Numbers): આમાં યાદ રાખજો કે સરાસરી એ હંમેશા 'વચ્ચેની સંખ્યા' (Middle term) હોય છે. આનાથી તમે પેન ઉપાડ્યા વગર જવાબ આપી શકશો.
Point 15 (Mixed/Group Average): આ દાખલા સમય બગાડે તેવા હોય છે, એટલે તેની પ્રેક્ટિસ વધુ કરજો.
એક પ્રો-ટિપ (Time Saver):
જ્યારે સરાસરીમાં "વજન વધે" કે "ઉંમર વધે" તેવા દાખલા આવે (Replacement/Addition), ત્યારે આ શોર્ટકટ વાપરજો:
નવી વેલ્યુ = જૂની સરાસરી + (કુલ સંખ્યા × સરાસરીમાં થયેલો વધારો)
No comments:
Post a Comment