ઇિતહાસ અને સંસ્કૃિત
1. સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ.
2. મધ્ય એશિયા સાથે સંપર્ક તથા પરિણામો .
3. praચીન, મધ્યકાલીન તથા અવાર્ચીન ભારતનાં તેમજ ગુજરાતનાં મુખ્ય રાજવંશો - તેમના શાસકો, વહીવટી તંત્ર, સામાિજક, ધાિમર્ક અને આિથર્ક પરિસ્થિત વગેરે.
4. ભિક્ત આંદોલન અને સુફીવાદ.
5. ભારતમાં યુરોિપયનોનું આગમન અને સવચ્ચતા માટેનો તેમનો સંઘષર્, ભારતમાં કંપની શાસન, ભારતમાં british શાસનની સ્થાપના અને િવસ્તરણ, ભારત અને ગુજરાતમાં ૧૮૫૭ નો સ્વાતંય સંામ, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાિમર્ક અને સામાિજક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને િવદેશમાં ભારતીય freedom fighter.
6. Rashtriya આગેવાનો તથા તેમનું િવિવધ ક્ષેત્રમાં યોગદાન.
7. આઝાદી પછીનું ભારત અને ગુજરાત.
8. ભારત અને ગુજરાતનો સાંસ્કૃિતક વારસો: કળાસ્વરૂપો, Sahitya, Shilp અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય, વગેરે.
9. ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો Prabhav.
10. ભારત અને ગુજરાતની વન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક, વગેરે.
11. ગુજરાતના સંહસ્થાનો, પુસ્તકાલય વૃિત્ત, સાંસ્કૃિતક-ધાિમર્ક અને સાહિત્યક મહત્વ, ગુજરાતી રંગભૂિમ: નાટકો, ગીતો અને િવિવધ નામંડળીઓ, વગેરે.
12. આદવાસી જનવન: તહેવારો, મેળા, પોશાક, ધાિમર્ક િવિધઓ, વગેરે.
13. ગુજરાતી સાહત્ય: વાહો, વળાંકો, સાહત્યકારો, સાહિત્યક રચનાઓ અને સાહત્ય સંસ્થાઓ, ગુજરાતી ભાષા અને બોલીઓ, વગેરે.
14. ગુજરાતના તીથર્સ્થળો અને પયર્ટનસ્થળો.
ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાિજક ન્યાય અને આંતરરાર્ીય સંબંધો
1. ભારતીય બંધારણ: ઉદભવ અને િવકાસ, લાક્ષિણકતાઓ, બંધારણની મહત્વની ગવાઈઓ, અગત્યના બંધારણીય સુધારાઓ, અંતિનર્હત માળખું, સમવાયતંત્રને લગતી બાબતો વગેરે
2. બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાય અને જવાબદારી. વૈધાિનક, િનયમનકારી અને અધર્-ન્યાિયક સંસ્થાઓ.
3. સ્થાિનક સ્વરાજ્યની સંસ્થાઓ.
4. ભારતમાં ન્યાયપાિલકા-માળખુ અને કાય, ન્યાિયક સમીક્ષા, જનહત યાિચકા, સીમાિચન્હ ચુકાદાઓ વગેરે.
5. ભારતની િવદેશ નીિત- આંતરરાર્ીય સંબંધો- મહત્વની સંસ્થાઓ, એજન્સી, િવિવધ સંગઠનો, તેમનું માળખું અને કાયર્, વગેરે.
6. કેન્ અને રાજ્ય સરકારની અગત્યની નીિતઓ અને કાયર્મો.
તાકર્ક અને બૌિક ક્ષમતા
1. તાકર્ક અને િવેષણાત્મક ક્ષમતા
2. િનણર્ય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા
3. સામાન્ય બૌિક ક્ષમતા
4. મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા
5. માહતીનું અથર્ઘટન (ચાટર્, ાફ, કોકો, ડેટા પયાર્તા વગેરે).
ભારત અને ગુજરાતનું અથર્તંત્ર
1. અથર્શાના મૂળભૂત ખ્યાલો અને િવભાવનાઓ.
2. સ્વતંત્રતાના પૂવ ભારતીય અથર્તંત્ર, ભારતમાં આયોજનની કામગીરી; મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો વગેરે, નવા આિથર્ક સુધારાઓ, નીિત આયોગ ઈત્યાદ.
3. કૃિષ ક્ષેત્ર: મુખ્ય પાકો, પાકની તરેહ અને િસંચાઈ વગેરે, સંસ્થાકીય માળખું - ભારતમાં જમીન સુધારણાઓ; કૃિષમાં ટેકનોલોકલ પરવતર્નો, કૃિષ નીપજક અને ઉત્પાદનોની ભાવનીિત; કૃિષ અને ઉોગ વચ્ચે વેપારની શરતો; કૃિષ િવિત્તય નીિત; વેચાણ અને સંહ; ખા સુરક્ષા અને હેર િવતરણ વ્યવસ્થા, હરત ાંિત, ટકાઉ ખેતી અને જૈિવક ખેતી માટેની નીિત, વગેરે.
4. ઔોિગક નીિત; હેર ક્ષેત્રના સાહસો; ખાનગીકરણ અને િવનીવેિશકરણ; ઔોગીકરણની વૃિધ્ધ અને તરેહ; નાના પાયાના ઉોગોનું ક્ષેત્ર: ઔધોિગક ક્ષેત્રમાં ઉત્પાદકતા; ખાસ આિથર્ક િવસ્તાર (SEZ) અને ઔોિગકરણ. િવદેશી મૂડીરોકાણ અને સ્પધાર્ની નીિત, વગેરે.
5. ભારતીય અથર્તંત્રમાં આંતરમાળખું: આંતરમાળખાકીય સુિવધાઓ; પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્ અને વીજળી, િવજ્ઞાન અને ટેકનોલો, ામીણ અને શહેરી આંતરમાળખાગત સુિવધાઓ, બંદરો, માગ, હવાઇમથકો, રેલવે, ટેિલકમ્યુિનકેશન વગેરે. સોિશયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, વગેરે.
6. સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહ - વૃિ દર, િત, ામીણ અને શહેરી સ્થાનાંતરણ, સાક્ષરતા, ાદેિશક; ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો; બેકારી-વલણો, માળખું અને રાર્ય ામ્ય રોજગાર નીિતઓ. િવકાસના િવિવધ િનદશકો, વગેરે.
7. ભારતીય હેર િવત્ત વ્યવસ્થા: ભારતીય કર પધ્ધિત, હેર ખચર્, હેર દેવું, ભારતીય અથર્તંત્રમાં ખા અને સહાય, કેન્ અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીિતઓના મુાઓ અને તેમની અસરો, વસ્તુ અને સેવા કર (GST) , વગેરે.
8. ભારતના િવદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દશા. સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની િસ્થિત, વગેરે.
9. ગુજરાતનું અથર્તંત્ર: ગુજરાતમાં સામાિજક ક્ષેત્રો; િશક્ષણ, આરોગ્ય અને પોષણ. વતર્માન દાયકાઓમાં ગુજરાતનું અથર્તંત્ર, ભારત અને મુખ રાજ્યોની તુલનાએ કૃિષની મુખ્ય સમસ્યાઓ, વન, જળ સંશાધનો, ખાણ, ઉોગ અને સેવા ક્ષેત્ર. આિથર્ક અને સામાિજક માળખાગત સુિવધાઓના િવકાસની નીિતઓ, વગેરે.
ભૂગોળ
1. સામાન્ય ભૂગોળ: સૂયર્મંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગિત, સમય અને ઋતુની િવભાવના, પૃથ્વીની આંતરક સંરચના, મુખ્ય ભૂિમ સ્વરૂપો અને તેની લાક્ષિણકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરબળો, વાયુ સમુચ્ય અને વાતા, વાતાવરણીય િવક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો: ભૌિતક, રાસાયિણક, જૈિવક લાક્ષિણકતાઓ, જલીય આપિત્તઓ, દરયાઇ અને ખંડીય સંસાધનો, વગેરે.
2. ભૌિતક ભૂગોળ: ભારત, ગુજરાત અને િવના સંદભર્માં, મુખ્ય ાકૃિતક િવભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના દેશો, વાતાવરણીય િવક્ષોભ, ચવાત, કુદરતી વનસ્પિત: રાર્ીય ઉાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય કારો, ખડકો અને ખિન, વગેરે.
3. સામાિજક ભૂગોળ: ભારત, ગુજરાત અને િવના સંદભર્માં: વસ્તીનું િવતરણ, વસ્તી ઘનતા, વસ્તીવૃિ, ી પુરુષ માણ, સાક્ષરતા, વ્યવસાિયક સંરચના, અનુસૂિચત િત અને અનુસૂિચત જનિત વસ્તી, નૃિત સમૂહ, ભાષાકીય સમૂહ, ામીણ-શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય દેશો, વગેરે.
4. આિથર્ક ભૂગોળ: અથર્તંત્રના મુખ્ય િવભાગ, કૃિષ, ઉોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષિણકતાઓ, પાયાના ઉોગો - કૃિષ, ખનીજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવ શ્રમ આધારત ઉોગો, પરવહન અને વેપાર, વગેરે.
5. વતર્માન વાહોના સંદભર્માં ભૂગોળ.
િવજ્ઞાન અને ટેકનોલો
1. િવજ્ઞાન અને ટેકનોલો: િવજ્ઞાન અને ટેકનોલોનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના વનમાં િવજ્ઞાન અને ટેકનોલો તથા તેની સ્તુતતા, િવજ્ઞાન-ટેકનોલો અને ઇનોવેશન અંગેની રાર્ીય નીિત, ભારતમાં િવજ્ઞાન ટેકનોલો અને ઇનોવેશન સાથે સંકળાયેલા િવિવધ સંસ્થાઓ, તેમની વૃિત્તઓ અને યોગદાન, િસ ભારતીય વૈજ્ઞાિનકોનું યોગદાન, વગેરે.
2. ઇન્ફોમશન અને કોમ્યુિનકેશન ટેકનોલો (આઇસીટી): આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજ બરોજના વનમાં આઇસીટી, આઇસીટી અને ઉોગ, આઇસીટી અને ગવનર્ન્સ, આઇસીટીને ઉત્તેજન આપતી િવિવધ યોજનાઓ, નેટીક્વેટ્સ, સાયબર િસક્યુરટી, નેશનલ સાયબર ાઇમ પોિલસી, વગેરે.
3. અંતરીક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલો: ભારતીય અંતરીક્ષ કાયર્મની ઉત્ાંિત/િવકાસ, ઇસરો (ISRO) તથા અન્ય સંસ્થાઓ, તેમની વૃિત્તઓ અને િસિઓ, િવિવધ સેટેલાઈટ કાયર્મો, ડીઆરડીઓ (DRDO) અને ભારતીય િમસાઇલ કાયર્મ, વગેરે.
4. ઊર્ની જરૂરયાત અને કાયર્ક્ષમતા: ભારતની વતર્માન ઉર્ જરૂરયાત અને ઘટ, ભારતના ઊર્ ોતો અને આધારતતા, ભારતની ઊર્ નીિત-સરકારની નીિતઓ અને કાયર્મો, વગેરે.
5. ભારતની પરમાણુ નીિત અને તેની િવ ત્યે િતબતા: ભારતનો પરમાણુ ઉર્ કાયર્મ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારીતા, ભારત અને ન્યુિક્લયર સપ્લાયસર્ ુપ, ભારતની પરમાણુ હિથયાર નીિત, પરમાણુ હિથયાર અસાર અને િતબંધ બાબતે િવિવધ સંિધઓ, કોન્ફરન્સ અને િશખર પરષદ, વગેરે.
6. પયાર્વરણ િવજ્ઞાન: પયાર્વરણને લગતા મુાઓ અને તેના કાયદાકીય પાસા, રાર્ીય અને આંતરરાર્ીય કક્ષાએ પયાર્વરણની ળવણી માટે નીિતઓ અને સંિધઓ, બાયોડાયવિસર્ટી (જૈવ િવિવધતા), ક્લાઈમેટ ચેન્જ, આંતરરાર્ીય યત્નો (નીિતઓ અને ોટોકોલ) તથા ભારતની િતબતા, વન અને વન્યવન; વન અને વન્યવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું. પયાર્વરણીય આપિત્તઓ, દૂષણ તથા સંલ બાબતો, કાબર્ન ઉત્સજર્ન, વૈિક ગરમી (તાપ વૃિધ્ધ), ક્લાઇમેટ ચેન્જ અને આપિત્ત વ્યવસ્થાપન તથા તે બાબતે નેશનલ એક્શન પ્લાન. સ્વાસ્થ્ય અને પયાર્વરણ, વગેરે.
7. બાયોટેકનોલો, નેનો ટેકનોલો અને અન્ય ઉભરતી ટેકનોલોના સ્વરૂપ, ક્ષેત્ર અને ઉપયોગ/અમલ; નૈિતક, સામાિજક અને કાયદાકીય મુાઓ, સરકારી નીિતઓ તથા તેની માનવ વન પર અસર, વગેરે.
8. િવજ્ઞાન અને ટેકનોલો સાથે સંકળાયેલી િવિવધ સંસ્થાઓ, તેના કાય, અને યોગદાન વગેરે.
સામાન્ય જ્ઞાન તથા ાદેિશક, રાર્ીય અને આંતરરાર્ીય કક્ષાની મહત્વની સાંત ઘટનાઓ.
No comments:
Post a Comment